My Account

   You are here: Home > Inside Woodworking > Article

 

ગ્રીન પ્લાયનો નવો પ્લાન્ટ શરુ

 

ભારતની અગ્રગણ્ય ઇન્ટીરીયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ગ્રીન પ્લાય ઇન્ડસ્ટ્રીઝે પોતાના હિમાચલ પ્રદેશના પ્લાન્ટમાં કોમર્શીયલ ધોરણે ઉત્પાદન શરુ કરી દીધું છે. જો કે હાલમાં આ ઉત્પાદન એક જ લેમીનેટ પ્રેસમાંથી લેવામાં આવશે. જ્યારે બીજા 02 પ્રેસ તબક્કા વાર ઇન્સ્ટોલ કરાશે.
 


 

 

Go to Top

 


 

Home  l  Directory  l  Premium Suppliers  l  Buy Offers  l  Sell Offers   l  Products  |  Articles  l  Trade Shows  My Account

Privacy Policy  Security  l  Help  l  Contact Us

 

  © 2006 Leepee. All rights reserved.